લખાણ પર જાઓ

ગરનાળું

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુંસક લિંગ), એક વચન

  • ખોદી કાઢેલો રસ્તો; સુરંગ.
  • ગાબડું; મોટું કાણું.
  • નાળું; પાણીને જવા આવવાનો રસ્તો; પાણી આવવા-જવા માટે બાંધેલો સાંકડો માર્ગ;
  • ( વહાણવટું ) પરનાળનું પાણી જવાનું કાણું કે બાકું; ખાળ.
  • વરસાદનું પાણી જવા આવવાને માટે ઉઘાડવાસ થાય એવો બાંધેલો સાંકડો અને નાનો માર્ગ.
  • ડુંગરા, પહાડી વગેરેમાંથી આવતો પાણીને પસાર થવાનો માર્ગ.
  • સડક નીચે બાંધેલો પાણીને જવાનો માર્ગ, નાળું.