ગર્તા
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રીલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- ખાડો
- ગર્ત
ઉદાહરણ
[ફેરફાર કરો]રિખવ શેઠ રસયોગી હતા પણ તપોભ્રષ્ટ થયેલા – ઉર્ધ્વગમનની ક્ષણે અવનતિની ગર્તામાં ગબડી પડેલ એક કમનસીબ રસાત્મા. વ્યાજનો વારસ
નામ (સ્ત્રીલિંગ)
રિખવ શેઠ રસયોગી હતા પણ તપોભ્રષ્ટ થયેલા – ઉર્ધ્વગમનની ક્ષણે અવનતિની ગર્તામાં ગબડી પડેલ એક કમનસીબ રસાત્મા. વ્યાજનો વારસ