લખાણ પર જાઓ

ગિલોલ

વિકિકોશમાંથી

નામ (સ્ત્રીલિંગ)

[ફેરફાર કરો]
  • ગોફણ જેવું ગલોલા ફેંકવાનું એક સાધન
  • ગોફણ વડે ફેંકાતો ગલોલો

અન્ય જોડણી

[ફેરફાર કરો]
  • ગલોલ

ઉદાહરણ

[ફેરફાર કરો]
  • ગોફણમાંથી વછૂટેલ ગિલોલ જેવા નણંદના પ્રશ્નના ઉત્તર રૂપે એ માત્ર એટલું જ બોલી શકી. --વ્યાજનો વારસ