ગુઝારા

વિકિકોશમાંથી
  • પું.
    • આજીવિકા; ભરણપોષણ.
    • કર લેવાને ઠેકાણે જતા વાહનને અટકાવવા માટે આડે નાખવાનો મોભ.
    • નાવ; હોડી.
    • માર્ગ.
    • રહેઠાણ.
    • રહેણીકરણી; વર્તણૂક.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: गुझश्तन (ઉચ્ચાર: ગુઝશ્તન, અર્થ: પસાર થવું)

સંદર્ભ[ફેરફાર કરો]