ગુટકો
દેખાવ
- પું.
- કાથાચૂનાવાળું મસાલાદાર પાનનું બીડું.
- ચાવ્યા વગર ગળે ઉતારવાની ગોળી.
- જેની લંબાઈ પહોળાઈ ઓછી અને જાડાઈ વધારે હોય એવી બાંધણીની ચોપડી; નાનું પુસ્તક.
- તાવીજ; માદળિયું.
- પિત્તળની દાબડીમાં બેસાડેલી દેવની છબી.
- ભક્તોએ તૈયાર કરેલો જાદુઈ દડો. તે મોઢામાં મૂકવાથી અદૃશ્ય થાય છે તેમ મનાય છે.
- રમતમાં વપરાતો ઠીકરાનો કટકો.