ગેબ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ(પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- આકાશ.
- આકાશી અવાજ.
પ્રકાર
[ફેરફાર કરો]નામ(સ્ત્રીલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- છાની વાત.
- ડાંગ.
પ્રકાર
[ફેરફાર કરો]નામ(નપુંસકલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- એકદમ અદૃશ્ય થઈ જવું તે; ગેબ થવું તે.
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- [સંસ્કૃત] ગમ્ ( જવું )
અર્થ
[ફેરફાર કરો]- અણછતું; એકાએક ગૂમ થયેલું; ન દેખાય એવું; અદૃશ્ય.
- કુદરતી.
- ગયેલું.
- લીન; તલ્લીન; ગરકાવ.
પ્રકાર
[ફેરફાર કરો]- અવ્યય
અર્થ
[ફેરફાર કરો]ગુપ્ત; અલોપ; અદૃશ્ય.†
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- †ગેબ થઈ જવું-થવું = (૧) અલોપ થઈ જવું; નજર આગળથી એકાએક જતું રહેવું. (૨) ચોરાઈ જવું.
ઉદાહરણ
[ફેરફાર કરો]- સૃષ્ટિની રહસ્યમયતાના ચિન્તન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો–અલખનો–ગેબનો આરાધ ગવાતો હતો. વ્યાજનો વારસ