ગોરબજાણિયા
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ), બહુ વચન
અર્થ
[ફેરફાર કરો]- ગૌડબજાણિયા
- ઢોલ શરણાઈ સાથે અંગકસરતના જાહેર તમાશા કરી આજીવિકા ચલાવનાર માણસો.
ઉદાહરણ
[ફેરફાર કરો]- અહીં હાથચાલાકી અને જાદુમંતરના ખેલ કરી જાણનાર ગોરબજાણિયાઓ છે... - વ્યાજનો વારસ