ઘસવું

વિકિકોશમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Type[ફેરફાર કરો]

સoક્રિo

Meaning[ફેરફાર કરો]

[सं. घृष्, प्रा. घस] એક વસ્તુને બીજી વસ્તુ પર દાબીને જોરથી આમ તેમ ખેંચવી (૨) ચોળવુ; મસળવું (૩) માંજવું (જેમ કે, વાસણ) (૪) ઘસીને ધાર ચડાવવી કે ઓપ આપવો.