ઘૂંટી

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

પગની પાટલી અને નળાને જોડનાર સાંધા આગળનું હાડકું (૨) ['ઘૂંટવું' ઉપરથી; સરo म. घुटी, हिं. घुट्टी] ગળથૂથી (૩) [સરo 'ઘાંટી'] ગૂંચવણ; ભરાઈ પડાય એવી મુશ્કેલી