ઘોલું

વિકિકોશમાંથી
  • ૧. (ન.) આડખીલી; ડખલ; ફાંસ.
  • ૨. (ન.) ખૂણો.
  • ૩. (ન.) ઝોલું.
  • ૪. [સં. તુંડી; પ્રા. ગોહલું] (ન.) ટીંડોરૂં; ઘોલીનું ફળ; ઘિલોડું.
  • ૫. (વિ.) બહુ જ લાલ.
  • ૬. (વિ.) મૂર્ખ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬