લખાણ પર જાઓ

ઘોલૈયું

વિકિકોશમાંથી
  • ૧. (વિ.) વગર તેડે કે વગર નોતરે જમવા જનારૂં; વગર આમંત્રણે જમવા જનાર.
    • રૂઢિપ્રયોગ
    • ૧. ઘોલૈયા મહાજનને બે પતરાળી = મફતનું જમવું ને તોફાન કરવું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page ૩૦૫૬