ઘોલ્લો

વિકિકોશમાંથી
  • ૧. (પું) ખસી કરેલો વાછડો.
  • ૨. (પું.) દિવાળેનો ઘોડો; એક જાતની ચકલી.
  • ૩. (પું.) નાના બાળક માટેનું એક જાતનું ઘોડિયું.
  • ૪. (પું.) મકાનમાં બારસાખની બંને બાજુની દિવાલમાં રહેતા લાકડાના છેડા માંહેનો દરેક.
  • ૫. (પું.) વગર નોંતરે જમવા જનારો માણસ; ઘોલ્લીઓ.
  • ૬. (વિ.) (પું.) બીજાની વાતમાં માથું મારવું.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬