ઘોષાલ

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) બંગાળી બ્રાહ્મણની એ નામની એક અટક.
  • ૨. (ન.) એ નામની અટકનું માણસ.
  • ૩. (વિ.) એ નામની અટકનું.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬