ચસમપોશી
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- દીઠું અદીઠું કરવું તે
- આંખ આડા કાન કરવા તે
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૯૭
- ચસમપોશી ભગવદ્ગોમંડલ પર.