ચોખવટ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • નિકાલ; ખુલાસો.
    • પવિત્રત્તા; શુદ્ધિ; ચોખ્ખાઈ.
    • સાચવટ; દ્યાનતદારી.
    • સ્પષ્ટતા.
    • સ્વચ્છતા.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

(ચોખ્ખું + વૃત્તિ)

સંદર્ભ[ફેરફાર કરો]