છક

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નo

અર્થ[ફેરફાર કરો]

[સરo म. छक्क; सं. चकित?] દિગ્મૂઢ; ચકિત (૨) પુંo છાક; તોર (છક કરવું; છક થવું.)

પ્રકાર[ફેરફાર કરો]

નo

અર્થ[ફેરફાર કરો]

[सं. षट्क, प्रा. छक्क] (આંકમાં) છનો સમૂહ (એક છક છ; બે છક બાર)