છા
દેખાવ
- ૧. પું.
- પારો.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૨. સ્ત્રી.
- છાસ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પતિ શબ્દ छच्छिका
- છેદવું તે; કાપવું તે.
- પશુનુ બચ્ચું.
- ૩. (વિ.)
- છેદન કરનાર; કાપનાર.
- ૪. અ
- વિશેષણ ઉપરથી ભાવવાચક નામ બનાવનાર પ્રત્યય. જેમ કે, ઘેલછા.
સંદર્ભ
[ફેરફાર કરો]- છા ભગવદ્ગોમંડલ પર.