જુહાકી

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • જુલમી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૨૨:
      “એ જુહાકી દોર એટલો ઝપાટાબંધ ચાલી રહ્યો છે કે ઘડી ઉપર આવેલી ખબર બીજી ઘડીએ વાસી થાય છે. .”

સંદર્ભ[ફેરફાર કરો]