ઝાલર

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

એક કઠોળ-વાલ (૨) સ્ત્રીo [सं. झल्लरी; સરo हिं. म. झालर] ઝૂલ; કોર (૩) મોગરીથી વગાડવાની ઘડિયાળ (૪) [?] માછલા વગેરે જળચરોનો શ્વાસ લેવાનો અવયવ