ટપેરવું

વિકિકોશમાંથી
  • સકર્મક ક્રિયાપદ
    • ટપલાથી મઠેરવું; ઘાટ લાવવાને માટે હલકે હાથે ટીપવું.
    • ટપલીથી મારવું; ઠોકવું; ઠઠૂંબવું; ઝૂડવું.
    • ભોગવવું.
    • મહેણું મારી કહેવું.
    • વારવું; અનુરોધ કરવો; અટકાવવું.
    • વારંવાર કહેવું; ટકોર કરવી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૬૦:
      “દીવાન બહાદુરે આ ટોળીને ટપેરી આપી, અને શ્રી. વલ્લભભાઈ પણ આટલી 'નજીવી' શરત સ્વીકારશે એમ માની લીધું.”

સંદર્ભ[ફેરફાર કરો]