ટીમણ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (ન.)

અર્થ[ફેરફાર કરો]

  • ખાટવડું; લગ્નને આગલે દહાડે સગાસંબંધી વગેરેને જમાડવાં તે.
  • જમણવાર અથવા ધાર્મિક પ્રસંગને આગલે દિવસે સગાસંબંધીઓને આપવામાં આવતું જમણ.
  • થોડું ખાઈ લેવું તે.
  • મુસાફરી દરમિયાન ખાવાને માટે રાખેલું ખાદ્ય; ભાથું; નાસ્તો; વાટમાં ખાવા માટે સાથે રાખ્યું હોય તે ખાવાનું.
  • સૂકો ખોરાક
    • રૂઢિપ્રયોગ
      • ટીમણ કરવું = ભાથું કરવું.
      • ટીમણ બંધાવવું = મુસાફરીએ જનારને રસ્તામાં ખાવા માટેનું ખાવાનું આપવું.

સંદર્ભ[ફેરફાર કરો]