લખાણ પર જાઓ

ઢાંચો:મુખપૃષ્ઠ પ્રસ્તાવના

વિકિકોશમાંથી
(ઢાંચો:MainPageIntro થી અહીં વાળેલું)
વિકિકોશ-મુક્ત શબ્દકોશ, પર તમારું સ્વાગત છે!

વિકિકોશ એ ગુજરાતી ભાષાનો મુક્ત શબ્દકોશ (Free Gujarati Dictionary) છે, જેને કોઈ પણ સંપાદિત કરી શકે છે. વિકિકોશ એ વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે મુક્ત જ્ઞાન માટે સમર્પિત છે. અત્યાર સુધી વિકિકોશમાં ૬૮૩ શબ્દોના અર્થ લખાયા છે. વિકિકોશ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તમે પણ અહીં ન હોય તેવા શબ્દોના અર્થ લખીને વિકિકોશના કાર્યમાં મદદરૂપ થઈ શકો છો. જો આપ મદદરુપ થવા ઇચ્છતા હોવ અને આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપ સમુદાય મુખપૃષ્ઠ પર પૂછી શકો છો અને કોઈ સદસ્ય આપની મદદ કરશે.