લખાણ પર જાઓ

ઢાળવું

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સoક્રિo)

નીચે નાખવું; નમાવવું (જેમ કે, આંખ) (૨) પાથરવું (જેમ કે, ખાટલો) (૩) ટીપાં રૂપે પાડવું; ગેરવવું (જેમ કે, આંસુ) (૪) પાકની કાપણી કરવી (૫) પાકનો અંદાજ કાઢવો (૬) ગાળીને ઢાળકી પાડવી; બીબામાં રેડવું (૭) નo કોળી વગેરેનાં બૈરાં સાલ્લા ઉપર જે લૂગડું બાંધે છે તે