તારાંક

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • सं. એ નામનો એક માત્રામેળ છંદ; તાલાંક. આ છંદ કાવ્ય છંદનો એક ભેદ છે. તેમાં ૮૨ લઘુ અને ૭ ગુરુ મળી ૮૯ અક્ષર અને ૯૬ માત્રા હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]