તારાંતરમાપકયંત્ર

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • सं. બે તારા વચ્ચેનું અંતર અથવા સૂર્યનું પ્રતિબિંબ માપવાનું યંત્ર. તે એક જાતનું દૂરબીન છે તેમાં ગોળ કાચના બરાબર બે કટકા એવી રીતે હોય છે કે એક અર્ધગોળ બીજા અર્ધગોળ ઉપર સહેલાઈથી ફરી શકે. આ બે અર્ધની ગતિ ઉપરથી બે તારા વચ્ચેના અંતરની સમજ પડે છે.

સંદર્ભ[ફેરફાર કરો]