તારિક

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • સાધુ; સંન્યાસી.
  • ૨. ન.
    • सं. નૂર; ભાડું; જકાત.
  • ૩. વિશેષણ
    • ત્યાગ કરનાર.

સંદર્ભ[ફેરફાર કરો]