તારિકા

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • અત્યંત વહાલી વસ્તુ.
    • આંખની કીકી.
    • એ નામની દેવી.
    • सं. તાડીનો દારૂ.
    • તારો.
    • તારાની જ્યોતિ.
    • નાટક કે સિનેમામાં મુખ્ય પાત્ર ભજવનાર સ્ત્રી પાત્ર.
    • નાનો તારો.

સંદર્ભ[ફેરફાર કરો]