ત્રાપડ

વિકિકોશમાંથી
  • ૧. પુંલિંગ
    • ગરમી સહન ન થઈ શકે તેવો ગાયને થતો એક જાતનો રોગ.
  • ૨. સ્ત્રીલિંગ
    • ખૂબ જ ખાવું એ, ઘણો આહાર કરવો એ, અકરાંતિયાપણું
  • ૩. નપુંસકલિંગ
    • ગૂણપાટ; ત્રાપડું.
    • જાડા રેસાઓનું કપડું; ભીંડી, શણ વગેરેના રેસાના વણાટનું કપડું.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ત્રાપડ દેવી = ખૂબ ખાવું.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:
      “હાં દોસ્ત, દો હવે ત્રાપડ. મારાથી શરમાતા ના.”
      “hā̃ dosta, do have trāpaḍ. mārāthī śarmātā nā.”
      (please add an English translation of this quotation)

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4420