લખાણ પર જાઓ

થોભવું

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (અoક્રિo)

[सं. स्तोभ; प्रा. थोभ] કોઈ ક્રિયા કરતા અટકવું; વિરામવું (૨) રાહ જોતા ઊભા રહેવું; ખોટી થવું (૩) વિરામ પામવું; થોભ આવવો