દડઘો
દેખાવ
નામ (પુલિંગ)
[ફેરફાર કરો]- ઘણી જાડી અને ભારે વસ્તુ.
- ધાતુનું જાડું ભારે વાસણ.
- (લાક્ષણિક) હૃષ્ટપુષ્ટ માણસ
ઉદાહરણ
[ફેરફાર કરો]- ‘આ દડઘા જેવો દલિયો હજી તારી નજરમાં નથી આવતો ?’ અમરતે પોતાની ઝીણી આંખને વધારે ઝીણી કરતાં પૂછ્યું.--વ્યાજનો વારસ