લખાણ પર જાઓ

દલ્લો

વિકિકોશમાંથી

નામ (પુલિંગ)

[ફેરફાર કરો]
  • થાપણ, મૂડી, પૂંજી, રોકડ મિલકત
ઉદાહરણ: એમાં જ્યારે એને જાણવા મળ્યું કે સુલેખા પોતાના ભત્રીજા શ્રીપાલને ખોળે બેસાડીને સામટો દલ્લો હાથ કરી લેવા માગે છે ત્યારે અમરતે એ સમાચારની સત્યાસત્યતાનો વિચાર સરખો કર્યા વિના, સુલેખાના એ મનસૂબાને મહાત કરવા પોતાના પ્રયત્નો આરંભી દીધા. --વ્યાજનો વારસ