દારા

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • માલિક; રાજા.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • ૨. સ્ત્રી.
    • એક પ્રકારની મોટી માછલી. તે હિંદના સમુદ્ર કિનારા ઉપર જોવામાં આવે છે. તે લંબાઈમાં ત્રણેક હાથ અને વજનમાં લગભગ દસ શેર હોય છે.
    • પરણેલી સ્ત્રી; વહુ; ઘરવાળી; પત્ની; બાયડી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • ૩. (વિ.)
    • જીતનાર.
    • રાખનાર.

સંદર્ભ[ફેરફાર કરો]