દારુ
દેખાવ
- ૧. પું.
- કારીગર; શિલ્પી.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૧. સ્ત્રી.
- દવા; ઔષધ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૩. ન.
- એક જાતનું ઝાડ; દેવદાર.
- દેવદારનું લાકડું.
- પિત્તળ.
- લાકડું; કાઈ.
- ૪. (વિ.)
- ખંડનશીલ; કાપી શકાય તેવું.
- ચીરનાર; ફાડનાર.
- દાન દેનાર; દાનશીલ.
સંદર્ભ
[ફેરફાર કરો]- દારુ ભગવદ્ગોમંડલ પર.