દિગંત

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
  • ૧. [સં.] (પું.) આકાશનો છેડો; ક્ષિતિજ; દૃષ્ટિમર્યાદા.
  • ૨. [હિ.] (પું.) આંખનો ખૂણો.
  • ૩. [સં. દિક્‌ (દિશા) + અંત (છેડો)] દિશાઓનો છેડો.
  • ૪. (પું.) દૂરનું સ્થાન.
  • ૫. (પું.) બધી દિશાઓ.
  • ૬. (પું.) શાસ્ત્રાદિના જ્ઞાન વગરનો દેશ.
  • ૭. (પું.) સઘળી દિશાઓમાંના દેશ.
  • ૮. (સ્ત્રી.) સવારી.
  • ૯. [અ.] દિશાઓના છેડા સુધી.

સંદર્ભ[ફેરફાર કરો]