લખાણ પર જાઓ

દિગ્ગજ

વિકિકોશમાંથી
  • ૧. (પું.) આઠ સૂચક સાંકેતિક શબ્દ.
  • ૨. (પું.) ખેતરપાળ; ગ્રામદેવતા.
  • ૩. [સં. દિક્ (દિશા) + ગજ (હાથી)] (પું.) દિક્‌પાલ; દિશાઓમાં રહેલા કાલ્પનિક હાથીઓમાંનો દરેક. આઠ દિશાઓના પાલક આઠ હાથીઓ ગણાય છે. ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત , સર્વભૌમ અને સુપ્રતિક
  • ૪. (પું.) પ્રૌઢ પુરુષ; લાંબો પ્રચંડ પુરુષ.
  • ૫. (વિ.) મહાન; મોટું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 4411