લખાણ પર જાઓ

દિગ્દર્શન

વિકિકોશમાંથી
  • ૧. (ન.) ઉપરચોટીયું અવલોકન.
  • ૨. (ન.) ઝાંખી.
  • ૩. [સં.] (ન.) દિશા દર્શાવવી તે.
  • ૪. (ન.) દિશાઓનું દર્શન; દિશા જોવી તે.
  • ૫. (ન.) નમૂનો; ઉદાહરણ.
  • ૬. (ન.) સાર.
  • ૭. (ન.) સૂચના.
  • ૮. (ન.) હોકાયંત્ર.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 4411