લખાણ પર જાઓ

દિગ્દેવતા

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) દિશાની મર્યાદા જણાવનાર સ્થાપિત દેવ; દિશાઓના અધિષ્ઠાયક દેવ.
  • ૨. (સ્ત્રી.) (પુરાણ) રાત્રિદેવતા; ઉપશ્રુતિ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 4411