લખાણ પર જાઓ

દિગ્ધ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) અગ્નિ.
  • ૨. (પું.) ચિત્રક વૃક્ષ.
  • ૩. (પું.) પ્રબંધ.
  • ૪. (પું.) સાચી કે ખોટી વાર્તા.
  • ૫. (પું.) સ્નિગ્ધ પદાર્થ.
  • ૬. (પું.) સ્નેહ.
  • ૭. (વિ.) ચોપડાયેલ; લિપ્ત.
  • ૮. (વિ.) મોટું.
  • ૯. (વિ.) લાંબું; દીર્ઘ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 4411