દિલાવર

વિકિકોશમાંથી
  • (વિ.)
    • ઉદાર દિલનું; મોટા મનનું; સખી.
    • ઉમદા; ખાનદાન.
    • પરાક્રમી; બહાદુરલ્ શૂરવીર; વીર.
    • સાહસી; હિંમતવાન.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી

સંદર્ભ[ફેરફાર કરો]