દિવાકીર્તિ

વિકિકોશમાંથી
  • પુંલિંગ
    • ઘુવડ પક્ષી.
    • ચંડાળ; ચાંડાલ.
    • હજામ; ગાંયજો. પ્રાચીન કાળમાં હજામોને માત્ર દિવસના વખતમાં નગર વગેરેમાં ફરવાનો અધિકાર હતો. આથી તેનું આ નામ પડ્યું મનાય છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4425