લખાણ પર જાઓ

દુર્નિમિત્ત

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (ન.) અનિષ્ટસૂચક ચિહ્ન; અપશુકન.
  • ૨. (વિ.) ખરાબ નિમિત્તે બનેલું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 4474