ધોણ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી લિંગ)
અર્થ
[ફેરફાર કરો]- ધોવાની રીત કે કસબ; ધો; ધોવું તે.
- ધોવાનાં લૂગડાંનો ઢગલો#
- ખાટકીની એ નામની એક અટક.
ઉદાહરણ
[ફેરફાર કરો]- #એણે ગુલુને નવડાવવા માંડ્યો અને ધોણનાં કપડાંની વાતો માંડી. - વ્યાજનો વારસ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- કપડાને તે તે દરેક વખતે ધોવામાં આવે તે (ગણતરીએ).
- ધો; ધોવું કે ધોવાનું હોય તે
- ધોવણ; ધોવાનાં કપડાંનો જથ્થો
- ભોજનમાં ખાતાં થાળીમાં વધેલું વગેરે ધોઈને કરેલું પ્રવાહી (ઢોરને પીવા માટે)
- એ નામની અટકનું માણસ.
- કપડાંની એક વખતની ધોલાઈ; ધોવરામણ.
- ચોખાને પાણીમાં ધોવાથી કે ઉકાળવાથી નીતરતું ધોળું પાણી.
- ધોયેલા પદાર્થનું પાણી.
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]એ નામની અટકનું.