નંદિની
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.) [સંસ્કૃત ]
અર્થ
[ફેરફાર કરો]- છોકરી; પુત્રી; દુહિતા; કન્યા
- કામધેનુ ગાય
- મહેંદીના બી
- એક જાતની માવાદાર કેરી
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (સ્ત્રી.) [સંસ્કૃત ]
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત ] नंद (આનંદ આપવો) + ઇન્ (વાળું) + ઈ (નારીજાતિનો પ્રત્યય)
અર્થ
[ફેરફાર કરો]- આનંદ આપનારી
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૪૮૦
- નંદિની ભગવદ્ગોમંડલ પર.