નક્કર

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ (વિo)

અર્થ[ફેરફાર કરો]

[दे. णिक्कल=પોલાણથી રહિત; અથવા अ. नुक्रह] પોલું નહિ તેવું; સંગીન; ઘન; 'સૉલિડ'