નરદમ

વિકિકોશમાંથી
  • ૧. વિશેષણ
    • કીમતી; ભારે.
    • તત્ત્વવાળું.
    • તે જ જાતનું.
    • નકરું; કેવળ; એકલું.
    • એક જ જાતનું; શુદ્ધ; ભેળસેળ વિનાનું; ચોખ્ખું; અમિશ્રિત.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૬૦:
      “ભાઈભોજાઈ પ્રત્યે લાડકોરના હૃદયમાં નરદમ સ્નેહ ભર્યો હતો.”
  • ૨. અવ્યય
    • તદ્દન; નર્યું; સાવ; બિલકુલ; તમામ.

સંદર્ભ[ફેરફાર કરો]