નસિયત
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
- સ્ત્રી.
- બોધ; નસીહત; શિખામણ.
- શબ્દપ્રહાર; ઠપકો; બોલ.
- સજા; શિક્ષા.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૭૦:
- “પરંતુ એની પોતાની ચોખ્ખી કબૂલાત, અને આપણે જે બીના બનેલી જાણીએ છીએ તે બેઉના અંકોડા જોડીએ એટલે ચોખ્ખું લાગે છે કે એણે જૂઠ નથી કહ્યું. એ ગુનેગાર હોઈને એ ઇડિયન પીનલ કોડની કલમ ૨૨૨ હેઠળ નસિયતને પાત્ર ઠરે છે એ પણ નિઃસંશય છે.”
- રૂઢિપ્રયોગ
- ૧. નસીયત આપવી-દેવી = (૧). બોધ દેવો; શિખામણ આપવી. (૨). શાબ્દિક પ્રહાર કરવો; ઠપકો આપવો.
- ૨. નસીયત મળવી = (૧). શિખામણ મળવી. (૨). સજા થવી; ખો ભીલી જવાય તેમ થવું.
- ૩. નસીયત લાગવી = બોધ મળવો; શિખામણ મળવી.
સંદર્ભ[ફેરફાર કરો]
- નસિયત ભગવદ્ગોમંડલ પર.