નાતરું
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (ન.)
અર્થ
[ફેરફાર કરો]- સંબંધ
- વિધવા કે ફારગતિથી છૂટી થયેલી સ્ત્રીનું લગ્નવિધી વગર પરણવું અથવા તેવી સ્ત્રી સાથે પુરુષનું પરણવું તે
- જોડકામાંથી એક નંગ છૂટી જવાથી તેની જગ્યાએ બીજા નંગનું આવવું તે
સંદર્ભ
[ફેરફાર કરો]વ્યાવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ, ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય