નિક્ષાલન

વિકિકોશમાંથી

નામ[ફેરફાર કરો]

પ્રકિર્યા કે જેના વડે જમીન કે માટીમાંના દ્રાવ્ય તત્વો પાણીમાં ઓગળી જમીનના નીચલા સ્તરોમાં જાય છે.

ઉકરડાના કચરામાં રહેલું મલિન પાણી નિતરી જમીનમાં ઉતરવું તે પણ નિક્ષાલનનો એક પ્રકાર છે.