નિરાશ્રિત
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (નપુ.)
અર્થ
[ફેરફાર કરો]- જેને કોઈનો આશ્રય રહ્યો ન હોય તે
સમાનાર્થી શબ્દો
[ફેરફાર કરો]નિર્વાસિત
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી - Refugee
સંદર્ભ
[ફેરફાર કરો]પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૨૧