નેનોમિટર

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુ.) (અંગ્રેજી)

સંધીવિચ્છેદ[ફેરફાર કરો]

નેનો + મીટર

અર્થ[ફેરફાર કરો]

  • લંબાઈનો નાનો એકમ; એક મીટરનો ૧૦-૯મો ભાગ. તેને nm સંજ્ઞા વડે દર્શાવાય છે.
    • ૧ નેનોમિટર = ૧૦-૯ મીટર
    • ૧ નેનોમિટર = ૧૦ A

સંદર્ભો[ફેરફાર કરો]

  • શાહ, સુરેશ ર.; વામદત્ત, અરુણ આર. (૧૯૯૯). પારિભાષિક કોશ-ભૌતિક વિજ્ઞાન (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૨૫.